આફ્રિકા: નંત્યાબેના લેકમાં ડૂબી જવાથી બે ગુજરાતી યુવકોના મોત

October 12, 2018 2255

Description

આફ્રિકાના મલાવીમાં બે ગુજરાતી યુવકોના મોત થયા છે. નંત્યાબેના લેકમાં ડુબી જવાથી બંને ગુજરાતીના મોત થયા છે. મૃતકમાં એક યુવક આણંદનો અને એક યુવક કપડવંજનો છે. મૃતક અંશુ પટેલ 25 દિવસ પહેલા જ મલાવી ગયો હતો.

Leave Comments