કોરોના વાયરસને લઈને ત્રણ ગુડ ન્યૂઝ, જુઓ આ અહેવાલ

July 31, 2020 2690

Description

કોરોના વાયરસને લઈને ત્રણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. અમેરિકા, બ્રિટન અને ચીન રસી શોધવામાં આગ્રેસર છે. કોરોના રસીનું મેડિકલ ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યું છે.

બ્રિટનની અસ્ત્રાજેનેકા કંપની રસીની શોધ કરી રહી છે. અમેરિકાની કંપની મોર્ડના રસીની શોધમાં ખૂબ નજીક છે. આસ્ત્રેજેનેકાનું રસીનું વાનર પરનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. રસી વાનરને કોરોના ઈન્ફેક્શનથી બચાવવામાં સફળ રહી છે. જોન્સન એન્ડ જોન્સનનું રસી પણ પરીક્ષણમાં કારગર સાબીત થઇ છે.  J&Jનું રસીનું મેડિકલ ટ્રાયલ ફેઝ વન અને ટુમાં છે.

Leave Comments

News Publisher Detail