અમેરિકાનું પરસેવરન્સ રોવર મંગળ મિશન માટે રવાના

July 30, 2020 185

Description

અમેરિકાનું પરસેવરન્સ રોવર મંગળ મિશન માટે રવાના થયું છે. આ 11 દિવસમાં ત્રીજું મગળ મિશન છે. આ પહેલા 19 જુલાઈએ યુએઈ અને 23 જુલાઈએ ચીને પોતપોતાના મિશન મંગળ ગ્રહ માટે રવાના કર્યા છે.

Leave Comments