PNB કૌભાંડના આરોપી નીરવ મોદીને લંડનની કોર્ટેનો મોટો ઝટકો

March 29, 2019 905

Description

નીરવ મોદીને લંડનની કોર્ટેનો મોટો ઝટકો પડ્યો છે….લંડન કોર્ટે ભાગેળુ નીરવ મોદીના જામીન રદ કરી દિધા છે…નીરવ મોદીએ લંડનની કોર્ટેમાં સશર્ત જામીન મેળવવા માટે અરજી કરી હતી…ત્યારે લંડની વેસ્ટમિંસ્ટર કોર્ટે ભાગેડુ નીરવ મોદીની અરજી ફગાવી દિધી છે… વકીલે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, PNB કૌભાંડના આરોપી નીરવ મોદી પર 14 હજાર કરોડના ગોટાળાનો આરોપ છે…તથા નીરવ મોદીએ નકલી દસ્તાવેજોના આધારે ગોટાળો કર્યો છે…જેથી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવાયા છે…સુનાવણી દરમિયાન CBI અને EDની ટીમ લંડનમાં ઉપસ્થિત હતી…ત્યારે સમગ્ર મામલે વધુ સુનાવણી અગામી 26 એપ્રિલના રોજ યોજાશે.

Leave Comments