દ.આફ્રિકામાં જેકબ ઝુમાની સત્તા જતાં ગુપ્તા બ્રધર્સ મુશ્કેલીમાં

February 17, 2018 1100

Description

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ આખરે રાજીનામુ આપવું પડ્યું છે.પોતાના પદનો દુરુપયોગ કરવાના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ઝુમા પાસેથી તેમના જ પક્ષે રાજીનામું લઈ લીધું છે.

ઝુમા પાસેથી સત્તા જતા તેમની નજીક ગણાતા ઉદ્યોગપતિઓ ગુપ્તા બ્રધર્સનો પણ ખરાબ સમય શરૂ થઈ ગયો છે.

Leave Comments