પાકિસ્તાનના કરાંચીમાં આતંકી હુમલો, 5 લોકોના મોત

June 29, 2020 740

Description

પાકિસ્તાનમાં કરાંચીમાં આતંકી હુમલો થયો. કરાંચી ખાતે આવે સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગમાં આ આતંકી હુમલો થયો. જેમાં 5 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગમાં 4 આતંકી ઘૂસ્યા હતા.

 

Leave Comments