વિદેશની ધરતી પર બાપુનું ભજન સાંભળીને સુષ્મા પણ રહી ગયા દંગ

November 1, 2018 1490

Description
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે પણ ભારત ઉપરાંત દુનિયાભરમાં લોકોના દિલોમાં વસેલા છે. તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું કુવૈતમાં. જ્યારે કુવૈતના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સમક્ષ કુવૈતના સિંગર મુબારક અલ રાશિદે મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ભજન વૈષ્ણવજન ગાઈને સંભળાવ્યું. વિદેશની ધરતી પર બાપુનું ભજન સાંભળીને સુષ્મા સ્વરાજ પણ ભાવવિભોર થઈ ગયા. તેમણે તાળીઓના ગડગડાટ સાથે સિંગરનું અભિવાદન કર્યું હતું.

Leave Comments