દુનિયા સૌથી સક્રિય ગણાતો જ્વાળામુખી સ્ટ્રોમ્બોલીની જાણો ખાસ વાત

February 6, 2020 2660

Description

આમ તો પુરા વિશ્વમાં 500 જેટલા સક્રિય જ્વાળામુખી આવેલા છે. ઇટલીમાં પણ ત્રણ સક્રિય જ્વાળામુખી આવેલા છે. ટાપુઓની કહાનીમાં આજે વાત કરીશું ઇટલીના એક આઇલેન્ડ વિશે. જ્યાં દુનિયા સૌથી સક્રિય ગણાતો જ્વાળામુખી આવેલો છે. જોઇએ ટાપુઓની કહાની.

Leave Comments