ચીન અને જર્મનીમાં હિમવર્ષાએ હાહાકાર મચાવ્યો

January 8, 2019 1595

Description

ચીન અને જર્મનીમાં હિમવર્ષાએ હાહાકાર મચાવ્યો છે. સ્થિતિ એ છે કે અહીં સર્વત્ર બરફનું સામ્રાજ્ય છે. નદી-નાળા જામી ગયા છે. અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Leave Comments