અમેરિકામાં સીઝનનો પહેલો બરફ પડ્યો

November 17, 2018 2390

Description

શિયાળાની શરૂઆતની સાથે જ અનેક સ્થળે બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે.. એક તરફ અમેરિકામાં સીઝનનો પહેલો બરફ પડ્યો છે અને તેણે મુશ્કેલી સર્જી છે.. તો બીજી તરફ નવેમ્બર મહિનાનાં પહેલાં ભાગમાં જ ભારતનાં પહાડી વિસ્તારોમાં પણ હીમવર્ષા થઇ રહી છે..

Leave Comments