અમેરિકામાં રેતીના તોફાને તબાહી મચાવી

July 27, 2021 500

Description

એક બાજુ કોરોના માહામારીને બીજી તરફ કુદરતે પણ કહેર વરસાવ્યો છે…વિશ્વની અનેક દેશોમાં વરસાદ, તોફાન અને પૂરની તબાહી જોવા મળી રહી છે…ત્યારે અમેરિકામાં રેતીના તોફાને તબાહી મચાવી છે..તો બ્રિટનમાં પુરે તબાહી મચાવી છે..જ્યારે નેપાર્ટક વાવાઝોડાજાપાનથી એવા સમયે ટકરાવવાનો છે…અમેરિકામાં રેતીના તોફાનના કારણે 20 ગાડિયો એક બીજાથી અથડાઈ..જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે..બીજી બાજુ ચીનના પૂર્વી ઝેજિયાંગ વિસ્તારમાં ઈન-ફા તોફાને દસ્તક આપ્યો છે.. ઈન-ફા તોફાનને કારણે શંઘાઈમાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયુ છે.. બ્રિટેનમાં તો ચારેય બાજુ પાણી પાણી થઈ ગયુ છે..ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતી સર્જાઈ છે..વાહન વ્યવહાર ઠપ થઈ ગયા છે..જ્યારે પ્રશાંત મહાસાગરથી ઉત્તર દિશા તરફ વધી રહેલુ નેપાર્ટક વાવાઝોડુ ટોક્યો સહિત જાપાનના મુખ્ય દ્વિપો પર પહોચવાની શક્યતાઓ છે..નેપાર્ટક તોફાન જાપાનથી એવા સમયે ટકરાવવાનો છે કે જે સમય ત્યા ઓલંપિક ગેમ્સ ચાલુ છે..

Leave Comments

News Publisher Detail