પાકિસ્તાનમાં રોકવામાં આવી સમજૌતા એક્સપ્રેસ

August 8, 2019 455

Description

ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન બોખલાયું છે. જોકે પાકિસ્તાનનો વધુ એક મુર્ખતાભર્યો નિર્ણય સામે આવ્યો છે. પાકિસ્તાનમાં સમજૌતા એક્સપ્રેસ રોકવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલથી માહિતી મળી છે. કાશ્મીરમાં કલમ 370 હટાવતા પાક.ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.

Leave Comments