રશિયાના રાષ્ટ્રપ્રમુખ સીરિયા પહોંચ્યા

January 9, 2020 320

Description

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સીરિયા પહોંચ્યા છે. સીરિયામાં તેમણે રાષ્ટ્ર પ્રમુખ બશર અલ અસદની સાથે મુલાકાત કરી છે. મધ્યપૂર્વ એશિયામાં સીરિયા છેલ્લા નવ વર્ષથી યુદ્ધગ્રસ્ત છે.

Leave Comments