રશિયા અને યુક્રેન વચ્ચે ફરી ટકરાવના ભણકારા

December 4, 2018 845

Description

રશિયા અને યુક્રેન વચ્ચે ફરી ટકરાવ શરૂ થતા નવા કોલ્ડ વોરના ભણકારા વાગી રહ્યા છે. વધી રહેલા આ સંકટથી વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે તણાવ વધ્યો છે. શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં…

Leave Comments