થાઇલેન્ડના રાજા રામ દશમનો શાહી રાજ્યાભિષેક

May 6, 2019 725

Description

થાઇલેન્ડમાં હાલ ઉત્સવ ચાલી રહ્યો છે. થાઇલેન્ડને તેના નવા રાજા મળી ગયા છે. 70 વર્ષ બાદ રાજાનો રાજ્યાભિષેક અને એ પણ વૈદિક વિધી વિધાનથી. જુઓ થાઇલેન્ડના રાજા રામ દશમનો શાહી રાજ્યાભિષેક.

Leave Comments