અમેરિકન વિઝા મેળવવા હવે સોશિયલ મીડિયાની વિગતો આપવી પડશે

June 2, 2019 3110

Description

ટ્રમ્પ સરકાર બની ત્યારથી અમેરિકા સુરક્ષા પર ખૂબ વધુ ધ્યાન આપી રહ્યું છે. વિઝાના નિયમોમાં અનેક ફેરફારો બાદ હવે ફરી એકવાર અમેરિકાએ વિઝાનો નિયમ બદલ્યો છે. હવે વિઝા ક્લીયર કરવા છે તો સોશિયલ મીડિયા ક્લીયર રાખવું પડશે…

Leave Comments