અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત

July 15, 2020 2330

Description

અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે. જેમાં ટ્રમ્પ પ્રશાસને વિવાદિત નિર્ણય બદલ્યો છે. તથા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન માહિતી આપી છે. તથા ઓનલાઈન એજ્યુકેશન મુદ્દે નિર્ણય કર્યો હતો.

Leave Comments