મોસ્કોમાં વિમાન દુર્ઘટનાની રીયલ લાઇફ હિરો છે એર હોસ્ટેસ તાત્યાના

May 8, 2019 830

Description

બહાદુરીની મિસાલ કહેવી હોય તો એવી વ્યક્તિને કહેવાય જે પોતાના જીવ કરતા પણ વધારે પોતાના કર્મને મહત્વ આપીને અન્ય લોકોના જીવ બચાવી લે. રશિયાના મોસ્કોમાં વિમાન દુર્ઘટના થઇ અને દુનિયાને મળી ગયા એક ઔર રીયલ લાઇફ હિરો… એર હોસ્ટેસ તાત્યાના…

Leave Comments