October 8, 2019 1385
ભારતીય સંસ્કૃતિએ આખી દુનિયામાં શા માટે ગૌરવાન્વિત દ્રષ્ટીએ નિહાળવામાં આવે છે તેનું ઉદાહરણ આજે દેશને મળી ગયું. એક તરફ ફ્રાન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ રાફેલનું પૂજન કરી રહ્યા હતા. તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં રાવણનું દહન કર્યું.
Leave Comments