ભારત સહિત દુનિયાનાં અનેક દેશોમાં વરસાદે વિનાશ વેર્યો

July 10, 2018 695

Description

ભારત સહિત અનેક દેશોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતની સાથે સાથે થાઇલેન્ડ, પાકિસ્તાન અને જાપાન પણ અસમાની આફતની ઝપટે આવી ગયુ છે. ત્યારે ચાલો જાણીએ દુનિયાનાં કયા કયા દેશોમાં વરસાદે વિનાશ વેર્યો છે અને શું છે હાલની સ્થિતિ…

Leave Comments