પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતાનવાસીઓને બતાવ્યું આશાનુંં કિરણ

August 18, 2019 980

Description

બે દિવસનાં પ્રવાસે ભૂતાન ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રવાસનાં અંતિમ દિવસ રવિવારે સવારે ધ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂતાનનાં વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે ગયા હતા અને કહ્યું કે ભારત આજે ઐતિહાસિક બદલાવના સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે હું આજે ભૂતાનનાં ભવિષ્યની સાથે છું. ભારત અને ભૂતાન ઉર્જા અને બીજી ઘણી રીતે સાથે કામ કરે છે. પરંતુ સૌથી મોટી ઉર્જા બન્ને દેશો વચ્ચેનાં સંબંધ અને અહીંના લોકો છે.

Leave Comments