અમેરિકામાં વસતા ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા રાહતના સમાચાર

January 12, 2019 2075

Description

અમેરિકામાં વસતા ભારતીયોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાહતના સમાચાર આપ્યા છે. ટ્રમ્પે એચ-વન બી વિઝાની પ્રક્રિયામાં સુધારો કરવાનો વાયદો કર્યો છે. શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં.

Leave Comments