મહાત્મા ગાંધી વિશ્વ માનવ હતા : PM મોદી

February 21, 2019 920

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાના પ્રવાસે નીકળ્યા છે. આ બે દિવસના દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન PM મોદી ભારત – કોરિયા સ્ટાર્ટઅપ હબને લોન્ચ કરશે. સિયોલ પીસ પ્રાઈઝથી PM મોદીનું સન્માન કરાશે

Leave Comments