હ્યુસ્ટનમાં PM મોદી ભારતીય સમુદાયને કરશે સંબોધન

September 16, 2019 875

Description

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ભારતીય સમુદાયના લગભગ 40 હજાર લોકોને સંબોધન કરશે ત્યારે પાકિસ્તાન દંગ રહી જશે. કારણ કે, આ કાર્યક્રમમાં ફરી એકવાર જોવા મળશે મોદી-ટ્રમ્પની દોસ્તીના નવા જ રંગ…

Leave Comments