PM મોદીને દક્ષિણ કોરિયામાં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા

February 22, 2019 635

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયામાં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.. અને વિશ્વભરમાં પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત વડાપ્રધાન મોદી પહેલાં ભારતીય બન્યા.. તેમણે આ પુરસ્કાર સાથે મળનારી રકમ નમામી ગંગે મિશનમાં દાન આપવાની જાહેરાત કરી.

Leave Comments