ચીનમાં પુલ નીચે જોવા મળ્યું વિમાન, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

October 22, 2019 1925

Description

ચીનના હાર્બિનમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ. ટ્રકમાં પુલ નીચે વિમાન અટવાયેલું જોવા મળ્યું.

ટ્રક ડ્રાઈવર તેને કઈ રીતે બહાર કાઢવું તે શોધવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. ટ્રકના ટાયર વધારે હતા તેથી તેને વાળવાની કોશિશ કરી તો ટ્રક ખસેડવા માટે જગ્યા હતી. ત્યારબાદ પાછળથી ડ્રાઈવરે વિમાનને તેની જગ્યાએ લઈ જવા માટે ફરીથી ટાયર ફુલાવવું પડ્યું હતું.

Leave Comments