ઈરાને અમેરિકાની સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન કર્યું ઘોષિત

January 8, 2020 1325

Description

ઈરાનની સંસદે અમેરિકાની સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન ઘોષિત કરી દીધા છે. ત્યારે ઈરાની સાંસદોએ કુદ્સ આર્મીના ચીફ જનરલ સુલેમાનીની બગદાદમાં અમેરિકાના હુમલામાં મોતના વિરોધમાં મતદાન કરીને પ્રસ્તાવને પારીત કર્યો છે. સુલેમાનીની હત્યા બાદ ઈરાનમાં ગમ અને ગુસ્સાનો માહોલ છે.

 

 

Leave Comments