પાકિસ્તાનનો કાશ્મીર રાગ, ભારતે જ હવે તેના આ દુખાવાનો ઈલાજ કરવો પડશે

September 7, 2019 740

Description

દરેક મોરચે પછડાટ બાદ પણ પાકિસ્તાન હજુ સુધર્યું નથી. પાકિસ્તાન હજુ પણ કાશ્મીર રાગને છોડી શક્યું નથી. હવે પાકિસ્તાને કાશ્મીરને પોતાની દુખતી નસ ગણાવી છે, જે દેખાડે છે કે ભારતે જ હવે તેના આ દુખાવાનો ઈલાજ કરવો પડશે.

Leave Comments