પાકિસ્તાન: કરાંચીમાં આતંકી હુમલો, 5ના મોત, 3 ઘાયલ

June 29, 2020 620

Description

પાકિસ્તાન: કરાંચીમાં આતંકી હુમલો થયો જણાવી દઈએ કે કરાંચી સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગમાં હુમલો થયો હતો જેમાં આતંકી હુમલામાં 5 લોકોના મોત, 3 ઘાયલ થયા હતા. સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગમાં 4 આતંકી ઘુસ્યા.

Leave Comments