લઘુમતિઓના માનવાધિકાર મુદ્દે સતત ઘેરાઈ રહ્યું છે પાકિસ્તાન

September 8, 2019 455

Description

કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં કાગારોળ મચાવી રહેલું પાકિસ્તાન લઘુમતિઓના માનવાધિકાર મુદ્દે સતત ઘેરાઈ રહ્યું છે. તો આ તરફ ઈમરાન ખાન એલઓસી પર આવીને પોતાના જ લોકોને ભડકાવી રહ્યા છે.

Leave Comments