International

new video Watch Video
વાહિયાત આરોપો વચ્ચે ચીનને થયું ભાન

વાહિયાત આરોપો વચ્ચે ચીનને થયું ભાન. અરૂણાચલપ્રદેશના 5 ભારતીયોને ચીને સોંપ્યા છે. ચીનના સરકારી અખબારે લગાવ્યો હતો જાસૂસીનો આરોપ.  

watch video
new video Watch Video
કોરોના વાયરસ ચીને જ બનાવ્યો હોવાનો ચીનની વાયરોલૉજીસ્ટનો દાવો

ચીનથી ડરીને અમેરિકા ભાગી ગયેલા એક વાઇરોલોજિસ્ટે દાવો કર્યો છે કે બીજિંગે કોરોના વાયરસ તૈયાર કર્યો અને પછી મહામારી છુપાવવાની કોશિશ કરી. ડો.લી મેંગ યાને કહ્યું છે કે તે પુરાવા રજૂ કરવા જઈ રહી છે જે સાબિત કરશે કે કોરોના વાયરસ ચીનની લેબમાં તૈયાર થયો છે. ડો. લી મેંગ યાન કહેવું છે કે તે એવા […]

watch video
new video Watch Video
આફ્રિકામાં વધુ એક ગુજરાતી લૂંટાયો

વિદેશોમાં પણ ગુજરાતીઓ પર થતા હુમલાઓ અટકવાનું નામ લઇ રહ્યા છે. દિવસેને દિવસે વિદેશોમાં ગુજરાતીઓ ભોગ બની રહ્યા છે, ત્યારે આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો અને લૂંટ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આફ્રિકાના જનીનમાં નિગ્રો જાતિના લૂંટારૂઓએ મૂળ ભરૂચના યુવકને લૂંટનો શિકાર બનાવ્યો છે. છે. આફ્રિકાના આફ્રિકાના જનીનમાં નિગ્રો […]

watch video
new video Watch Video
વર્લ્ડ ન્યુઝ @8.45PM 11.09.20

વર્લ્ડ ન્યુઝ @8.45PM 11.09.20

watch video
new video Watch Video
વર્લ્ડ News – 10.09.2020

વર્લ્ડ News – 10.09.2020

watch video
new video Watch Video
ભારતે ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત તણાવ યથાવત છે. ત્યારે ભારતે તાજેતરમાં જ કરેલા મિસાઇલ પરીક્ષણ બાદ હવે ચીને પણ મિસાઇલ પરીક્ષણ કર્યું છે. જો કે, ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે લક્ષ્મણ રેખા પાર કરી તો ખેર નહીં.

watch video
new video Watch Video
દેશમાં એક જ દિવસમાં એક લાખ નવા કેસ કોરોનાના દાખલ થયા

દેશમાં એક જ દિવસમાં એક લાખ નવા કેસ કોરોનાના દાખલ થયા છે. અને ભારત વિશ્વભરમાં બીજા ક્રમે સૌથી સંક્રમિત દેશ તરીકે પહોંચી ગયો છે. ત્યારે કોરોના મહામારીની ગંભીરતા સમજવી જરૂરી છે.  

watch video
new video Watch Video
વર્લ્ડ News – 09.09.2020

અમેરિકાથી એક એવી ખબર આજે કે નોબલ શાંતિ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પના નામની પસંદગી થઇ છે.. અમેરિકા ઈરાન અને અફઘાનિસ્તાનથી કેટલાક સૈનિકો પાછા બોલાવી શકે છે વાત અમેરિકાની ચૂટણીની કરીએ તો ચૂંટણી ફંડ મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પ બિડનથી પાછળ થઇ ગયા છે.. અમેરાકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને કાઉન્ડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. એવામાં ટ્રમ્પે કમલા હૈરિસને […]

watch video
new video Watch Video
વિદેશી ધરતીપર વધુ એક ગુજરાતી લૂંટાયો

વિદેશોમાં ભારતીયો પર હુમલાઓ અને લૂંટાયા હોવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી, ત્યાં વધુ એક ઘટના દક્ષિણ આફ્રિકામાં બની છે. સાઉથ આફ્રિકાના વેન્ડામાં ભરૂચના પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામનો વતની લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. સાઉથ આફ્રિકામાં પોતાના ઘર પાસે જ ઈમ્તિયાઝ ભાઈ કોચા કારમાં આવેલ લૂંટારુંના હાથે લૂંટાયા છે. આ સમગ્ર ઘટનાના […]

watch video
new video Watch Video
વર્લ્ડ News – 08.09.2020

વર્લ્ડ News – 08.09.2020

watch video
new video Watch Video
આજે વિશ્વભરમાં સાક્ષરતા દિવસની ઉજવણી

8મી સપ્ટેમ્બરને વિશ્વભરમાં સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  ભારતની વાત કરીએ તો 96.2 ટકા સાક્ષરતા સાથે કેરળ ટોચ પર છે. જ્યારે ગુજરાત 82.4 ટકા સાથે નવમા સ્થાને છે. નેશનલ સ્ટેટેસ્ટીક ઓફિસ દ્વારા જાહેર કરાયેલા શિક્ષણ સંબંધી અહેવાલના પગલે ગુજરાતમાં પુરૂષ સાક્ષરતા દર 89.4 છે તો મહિલા સાક્ષરતા દર 74.8 ટકા જ છે. મહિલા અને […]

watch video
new video Watch Video
કોરોનાને કારણે ક્રૂડ ઓઈલની માગમાં તોતિંગ ઘટાડો થયો

કોરોનાને કારણે ક્રૂડ ઓઈલની માગમાં તોતિંગ ઘટાડો થયો છે. જેમાં સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો કર્યો છે. તથા શુક્રવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૪૨.૬૬ ડોલર હતો. તથા બેરલદીઠ ૧.૪૦ ડોલરથી ૫૦ સેન્ટ સુધીનો ઘટાડો થયો છે. તેમજ ઓક્ટોબરના વેચાણથી ભાવમાં ઘટાડો લાગુ પડશે.

watch video