International

new video Watch Video
ઈરાનમાં અનેક શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો

ઈરાનમાં છેલ્લા ત્રણ દિવસથી સરકાર વિરુદ્ધ ચાલી રહેલ વિરોધ પ્રદર્શન અનેક શહેરોમાં ફેલાયું છે.. ઉત્તરના રશ્ત અને પશ્ચિમના કરમનશાહમાં ઘણી મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠાં થયા.. તો ઇસ્ફહાન અને હમાદાનમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યાં. ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલું આ પ્રદર્શન હવે સરકારની નીતિઓની વિરુદ્ધ વધારે ઉગ્ર થઈ ગયું છે.. ત્યારે રાજધાની તહેરીનમાં કેટલાક લોકોની […]

watch video
new video Watch Video
ઓસ્ટ્રેલિયાના સીડનીમાં નવા વર્ષની ઉજવણી

સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષને ઉજવવા આતુર હતા. ત્યારે ઓસ્ટ્રેલીયાના સીડનીમાં પણ રંગારંગ રોશની કરીને નવા વર્ષને આવકારવામાં આવ્યું હતુ. સંગીતના તાલે યુવાનો ઝુમ્યા હતા અને હોટલોમાં નવા વર્ષને આવકારવા ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

watch video
new video Watch Video
નવા વર્ષને વધાવવા માટે દુનિયાભરના લોકોમાં અનેરો ઉત્સાહ

વર્ષ 2017ની વિદાય થઇ અને નવા વર્ષની શરૂઆત થઇ . ત્યારે નવા વર્ષને વધાવવા માટે દુનિયાભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં લોકોએ નવા ઉત્સાહભેર નવા વર્ષની ઉજવણી કરી હતી. ઓકલેન્ડમાં લોકો રસ્તાઓ પર આવી ગયા હતા. અને સમગ્ર ઓકલેન્ડમાં આતિશબાજી અને લાઇટિંગના ઉદભૂત નજારો જોવા મળ્યો હતો. તો ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પણ […]

watch video
new video Watch Video
જાણો ચીન શા માટે વર્ષ 2017ને બ્રાંડ મોદીનું વર્ષ કહે છે ?

ચીનની સરકારી એજંસી શિન્હુઆમાં એક લેખ છપાયો છે..જેમા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ખૂબ જ વખાણ કરવામા આવ્યા છે..આ લેખમાં 2017ને ભારતીય રાજનીતિમાં બ્રાંડ મોદીનું વર્ષ કહેવામા આવ્યું છે. આ લેખમાં લખવામાં આવ્યું છે કે આ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં નરેંદ્ર મોદી ભાજપના સ્ટાર ચહેરા અને માસ્ટરસ્ટ્રોક તરીકે સામે આવ્યા છે. જે દર્શાવે છે કે તેમની લોકપ્રિયતા […]

watch video
new video Watch Video
કુલભૂષણ જાધવ પર સુષ્મા સ્વરાજ સંસદમાં આપશે નિવેદન

કુલભૂષણ જાધવના પરિવાર સાથે પાકિસ્તાનમાં કરવામાં આવેલા અપમાનજનક વર્તન પર સુષ્મા સ્વરાજ આજે સંસદના બંને સદનમાં નિવેદન આપશે. સુષ્મા સ્વરાજ આજે 11 વાગ્યે પહેલાં રાજ્યસભામાં બોલશે અને ત્યાર બાદ 12 વાગ્યે લોકસભામાં બોલશે.. કથિત જાસુસીના કેસમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને મળવા માટે તેમના માતા અને પત્ની પાકિસ્તાન ગયા હતા. જ્યાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં તેઓની […]

watch video