પુલવામા આતંકી હુમલા મામલે લંડનમાં વિરોધ પ્રદર્શન

March 2, 2019 2945

Description

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાનો વિદેશમાં પણ વિરોધ થઈ રહ્યો છે. લંડનમાં આવેલી પાકિસ્તાન એમેબ્સીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પુલવામામાં થયેલા હુમલાને લઈને ભારતીય સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. દુનિયાના 57 જેટલા દેશોએ પુલવામામાં થયેલા હુમલાની નિંદા કરી છે. આતંકી સંગઠન જૈસ પર ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જૈસ, ISI, તહરિક-એ-તાલિબાનના સંબંધ પર ભારત દ્વારા ડોઝિયર તૈયાર કરાઈ રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.

Leave Comments