નવી દુનિયા – સંદેશ વિશેષ

February 20, 2021 275

Description

શું એ કહેવું ખોટુ છેકે, પૃથ્વી પર જીવન હવે મુશ્કેલી ભર્યું થઇ રહ્યું છે? આ સત્યને સમજીને જ દુનિયાના મહાન મહાન વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર જીવનની શોધ કરી રહ્યા છે. ઘણાય વર્ષોથી પ્રયાસ થઇ રહ્યા છે બ્રહ્માંડના અલગ અલગ ગ્રહોમાં જીવનને શોધવાના આનું કારણ એ છેકે, પૃથ્વીની અનિશ્ચિતતા હવે માનવજીવન પર અસર કરશે, કદાચ આવનારા સમયમાં જીવન મુશ્કેલ પણ બનશે. આ જ વિચારીને બીજા ગ્રહો પર હવે જીવન તપાસ અભિયાન ચાલી રહ્યું છે એટલે કે, નવી દુનિયા શોધવામાં આવી રહી છે.

Leave Comments

News Publisher Detail