UAE બાદ રશિયાએ પણ PM મોદીને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો

April 12, 2019 1055

Description

PM મોદીને રશિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત – રશિયાના સંબંધો મજબૂત કરવા બદલ સન્માન આપ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. UAE બાદ રશિયાએ પણ PM મોદીને સન્માનિત કર્યા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ છે.

Leave Comments