થાઇલેન્ડમાં ગુફામાં ફસાયેલા વધુ 3 બાળકોને બહાર કાઢવામાં આવ્યા

July 10, 2018 365

Description

થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં 16 દિવસથી પોતાના કોચ સાથે ફસાયેલી ફૂટબોલ ટીમનાં વધુ 3 બાળકોને સોમવારે ગુફામાંથી બહાર કાઢી લેવાયા છે. આ સાથે જ, અત્યાર સુધીમાં 7 બાળકોને બચાવી લેવાયા છે. જ્યારે કોચ સહિત કુલ 6 સભ્યો હજુ પણ ગુફામાં ફસાયેલા છે.

Leave Comments