અમેરિકામાં રહેતા હજારો ગુજરાતીઓ સહિત લાખો લોકો સંકટમાં

January 19, 2019 2705

Description

યુએસમાં સરકારી સંકટ સમાન શટડાઉનથી,, અમેરિકામાં રહેતા હજ્જારો ગુજરાતીઓ સહિત લાખો લોકો સંકટમાં છે. ત્યારે આવો જાણીએ અમેરિકામાં જાહેર થયેલું શટડાઉન શું છે અને તેનાથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર  અસર પડી છે.

Leave Comments