કેનેડાની કંપનીના CEO મૃત્યુ પામતા અનેક લોકોના અબજો રૂપિયા અટક્યા

February 6, 2019 770

Description

હાલમાં બિટકોઇન જેવી ડિજિટલ કરન્સીનું ચલણ વધી રહ્યું છે. જો કે કેનેડાની આવી જ એક કંપનીના CEO મૃત્યુ પામતા અનેક લોકોના અબજો રૂપિયા અટકી ગયા છે.

Tags:

Leave Comments