ટ્રમ્પની દિવાલ બનાવવાની જીદને કારણે લાખ્ખો કર્મી પગારથી વંચિત

January 7, 2019 665

Description

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક દિવાલ બનાવવાની જીદને કારણે લાખ્ખો લોકો પગારથી વંચિત છે. જો ટ્રમ્પ જીદ પર અડેલા રહેશે તો અમેરિકામાં ઈમરજન્સી લાદવી પડે તેવી પણ શક્યતા છે.

Leave Comments