અમેરિકામાં ગ્રીનકાર્ડ પરની હદ હટાવી દેવામાં આવતા ભારતીયોમાં ખુશી

July 11, 2019 2825

Description

જેની હજારો ભારતીયો રાહ જોતા હોય છે પ્રાર્થના કરતા હોય છે તે આખરે ફળી છે. જીહા, ગ્રીન કાર્ડ માટે કાગડોળે રાહ જોતા ભારતીયો માટે હવે ખુશ ખબર છે કે ગ્રીનકાર્ડ પરની હદ હટાવી દેવામાં આવી છે.

Leave Comments