અફઘાનિસ્તાનના કાબુલમાં પત્રકારની હત્યા

August 26, 2021 1880

Description

અફઘાન લોકોને સુરક્ષા પૂરી પાડવાના દાવા કરતાં તાલિબાનની હરકતો ફરી એકવાર દુનિયાની સામે ખુલ્લી પડી છે..તાલિબાને કાબુલમાં એક પત્રકારની હત્યા કરી છે..અને તેના કેમેરામેન સાથીને માર માર્યો છે…ટોલો ન્યૂઝનો પત્રકાર જ્યારે કાબૂલના હાઝી યાકૂબ ચોરાહા પાસે રિપોર્ટિગ કરી રહ્યો હતો..ત્યારે તાલીબાનીઓએ ત્યાં આવીને તેનો ફોન છીનવી લીધો હતો..અને તેને અને કેમેરામેનને માર માર્યો હતો..આ પત્રકાર અફઘાનિસ્તાનમાં બેરોજગારી અને ગરીબી પર રિપોર્ટિગ કરતો હતો..આ અગાઉ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની પણ હત્યા કરવામાં આવી હતી.

Leave Comments

News Publisher Detail