1 વર્ષ સુધી ટોક્યો ઓલમ્પિક ટળી

March 24, 2020 275

Description

કોરોનાએ આખા વિશ્વને ધુણાવી દીધુ છે. હાલમાં જ્યાં જોવ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રહ્યું છે. ત્યારે   કોરોનાના કારણે 1 વર્ષ સુધી ટોક્યો ઓલમ્પિક ટળી છે.

 

Leave Comments