ધ માડાગાસ્કર – એક એવો ટાપુ છે જ્યાં સૌથી વધારે વિવિધતા જોવા મળશે

February 4, 2020 4925

Description

માડાગાસ્કર નામ સાંભળતાની સાથે જ નજર સમક્ષ જંગલ પર્વતો અને રણનું ચીત્ર ઉપસી આવે. પણ આ જંગલોમાં રહેલી વૈવિધ્યતાને જાણશો તો ચૌંકી જશો. કેમ કે આ એક એવો ટાપુ છે જ્યાં સૌથી વધારે વિવિધતા જોવા મળશે. જુઓ ટાપુઓની કહાની.

Leave Comments