ટાપુઓની કહાની : કિંગડમ ઓફ ટ્વોલારા આઇલેન્ડ

January 22, 2020 1100

Description

તમે દુનિયાના મોટા મોટા સામ્રાજ્યો વિશે સાંભળ્યુ હશે. તે પછી બ્રિટિશ સામ્રાજ્યની વાત હોય કે હિન્દુસ્તાન સુધી ફેલાયેલા મુગલીયા સામ્રાજ્યની વાત હોય. પરંતુ આજે તમને બતાવીશું દુનિયાનું સૌથી નાનું સામ્રાજ્ય, રજવાડુ કે જે માત્ર 5 કિલોમીટરના ટાપુ પર ફેલાયેલુ છે.

Leave Comments