આતંકી સંગઠનના એક મોડ્યુલના નિશાને ભારત

November 6, 2019 185

Description

આતંકી સંગઠન ISISના આકા અબુ બકર અલ બગદાદીનો ખાત્મો કરવામાં આવ્યો છે, પરંતુ દુનિયા પર અને ભારત પરથી ખતરો ટળ્યો નથી… આતંકી સંગઠનના એક મોડ્યુલના નિશાને ભારત છે, કયુ છે આતંકીઓનું મોડ્યુલ અને ક્યારે હતી હુમલાની યોજના… જોઈએ આ રીપોર્ટમાં

Tags:

Leave Comments