જાણો, 24 કલાકમાં દુશ્મનના 700 રોકેટને તોડી પાડતા આયરન ડોમ વિશે

May 7, 2019 1580

Description

24 કલાકમાં દુશ્મનના 700 રોકેટને તોડી પાડવા. એક સાથે 700 રોકેટ. દુનિયાના અમુક દેશો વિચારી પણ ન શકે એ કામ આજે ઇઝરાયલને રોજ કરવું પડી રહ્યું છે. અને ઇઝરાયલને દુશ્મનના આવા પ્રહારો સામે પણ રક્ષણ આપે છે તેનો શાનદાર સૈનિક. આયરન ડૉમ.

Tags:

Leave Comments