અમે જંગ નથી ઈચ્છતા પણ જવાબ આપીશું: ઈરાન

January 8, 2020 1655

Description

અમેરિકા પર હુમલા મામલે ઈરાનના વિદેશ મંત્રીએ નિવેદનમાં કહ્યું કે, આ આત્મરક્ષા માટે પગલું ભર્યું છે. ત્યારે UNના અનુચ્છેદ 51 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. અમે જંગ નથી ઈચ્છતા પણ જવાબ આપીશું.

Leave Comments