શરીરના તાપમાનને નિયંત્રિત કરતા કપડાની શોધ

February 11, 2019 875

Description

નવી વૈજ્ઞાનિક શોધ જે બદલી નાંખશે રોજિંદી જિંદગી શરીરના તાપમાનને નિયંત્રિત કરતા કપડાની શોધ કરવામાં આવી છે. આ કપડા ્ઉનાળાની ગરમીમાં રહેશે ઠંડા, શિયાળાની ઠંડીમાં ગરમ રહેશે

કપડા શરીરના તાપમાન પ્રમાણે એડજસ્ટ થશે, ઉન જેવા દેખાતા કાપડમાં નેનો ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે. કાપડની કિંમત આશરે 350 રૂપિયા રાખવામાં આવી છે.

Leave Comments