ઈન્ડોનેશિયામાં 188 મુસાફરો ભરેલું વિમાન ક્રેશ

October 29, 2018 1355

Description

ઈંડોનેશિયાની લાયન એર પેસેંજર પ્લેન ઉડાન ભર્યાની ગણતરીની મીનીટોમાં જ ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમાં ક્રુ મેંમ્બર સહિત 189 લોકો સવાર હતાં. ટેક ઓફ થયાના 13 મીનીટમાં જ વિમાન સંપર્ક વિહોણું બન્યું હતું.

સર્ચ ઓપરરેશનમાં જોડાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિમાન જાવા સમુદ્રના કિનારે તુટેલી અવસ્થામાં નજરે પડે છે. વિમાનના ટુકડે ટુકડા થઈ ગયાં હોવાનું દેખાઈ આવ્યું છે.

Leave Comments