ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં ભારતની હાર

February 8, 2020 1970

Description

ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં ભારતની હાર થઈ છે. જેમાં ન્યૂઝીલેન્ડે 22 રનથી ભારતને હરાવ્યું છે. ત્યારે 3 મેચની વન-ડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ 2 – 0થી આગળ છે. જેમાં ન્યૂઝીલેન્ડ 273/8, ભારત 251 રન (48.3 ઓવરમાં) કર્યા હતા.

Leave Comments